મુંબઈ, તા. 16 : સરકારે ગોલ્ડ હોલમાર્કિંગની ફીમાં 67 ટકાનો વધારો કર્યો છે. આર્ટિકલ દીઠ હોલમાર્કિંગની ફી રૂા. 45 હતી એ વધારીને રૂા. 75 કરવામાં આવી છે. આ ફી વધારો 14 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે. હોલમાર્કિંગની ફી ઉપરાંત ગોલ્ડ કન્સાઇનમેન્ટ માટે રૂા. 200નો મિનિમમ ચાર્જ પણ લાગુ થશે. આર્ટિકલ દીઠ હોલમાર્કિંગ ચાર્જ રૂા. 75નો કરવામાં આવ્યો છે, પરંતુ ગ્રાહકોએ એક....