• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

રિલાયન્સ દ્વારા તિરુપતિ દેવસ્થાનમને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ

તિરુમાલા, તા. 16 (એજન્સીસ): રિલાયન્સ ફાઉન્ડેશને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ને 25 ઇલેક્ટ્રિક બસો અને ડેડિકેટેડ ચાર્જિંગ સ્ટેશન સોંપ્યાં છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ તિરુમાલા ખાતે આ બસોનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલ આગામી બે શ્રીવારી બ્રહ્મોત્સવ પૂર્વે યાત્રાળુઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન પૂરું પાડશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ....