• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

100 ટકા ટેરિફ સામે ભારત નહીં ઝૂકે : રશિયા પાસેથી અૉઈલ ખરીદી ચાલુ રહેશે

અમેરિકામાં ભારત વિરોધી બિલ સામે ભારતનો સજ્જડ જવાબ 

નવી દિલ્હી, તા.16: અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ લાગુ કરવા કાયદો ઘડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેનેટમાં આ વિધેયકને મંજૂરી મળી ગયા બાદ હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝંટેટિવમાં પણ લાવવામાં આવી રહ્યું છે. આ બિલ પાસ થઈ જાય તો ભારત ઉપર 100 ટકા ટેરિફ લાગી શકે છે. આમ છતાં ભારતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, અમેરિકા જે કરવું હોય તે કરે,....