• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

શિંદે વડનગરમાં અને નાયડુ વારાણસીમાં બાઇક રૅલીને લીલી ઝંડી દેખાડશે

મોદીના જન્મદિને ગુજરાતમાં 18,500 સ્થળોએ 88 લાખ દીવડા પ્રગટાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિન અને સરકારી હોદ્દા પર 25 વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આવતી કાલે મોદીના જન્મસ્થાન વડનગરમાં અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ મોદીના મતવિસ્તાર - વારાણસીમાં બાઇક રૅલીને લીલીઝંડી દેખાડશે. વડા પ્રધાનના સરકારમાં 25 વર્ષ નિમિત્તે ગુજરાતમાં 18,500 સ્થળોએ 88....