• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ચીન-પાક સીમા આયોગ નકારતું ભારત

જયસ્વાલે કહ્યું, કમિશનનો કોઈ કાયદાકીય આધાર નથી : જમ્મુ-કાશ્મીર અને લદાખ અમારા જ

નવી દિલ્હી, તા. 16 : પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ નથી. અમે કહેવાતા સંયુક્ત આયોગને નકારીએ છીએ, જેનો કોઈ કાયદાકીય આધાર નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે તેમ બુધવારે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીન-પાકિસ્તાન બોર્ડર કમિશન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, જયસ્વાલે જણાવ્યું હતું કે,....