• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

એશિયાના ધનિકોની યાદીમાં ટીકટોકના વડા

`બાઇટડાન્સ'ના સ્થાપક યામિંગની સંપત્તિ 105 અબજ ડૉલરથી વધુ

બીજિંગ, તા. 16 : ટિકટોક એપ બનાવનારી ચીની કંપની `બાઇટડાન્સ'ના સ્થાપક ઝાંગ યામિંગ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ થયા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઝાંગ યામિંગની કુલ સંપત્તિ વધીને 105 અબજ ડોલરથી વધી જતાં તેઓ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીથી આગળ નીકળી ગયા છે. એક મીડિયા હેવાલ મુજબ, એઆઈ ક્ષેત્રમાં આવેલો ઉછાળો અને આ.....