તહેવારોમાં સાકરના ભાવ કાબૂમાં રાખવા સરકારના પ્રયાસ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 16 : કેન્દ્ર સરકારે 16થી 30 સપ્ટેમ્બર બીજા પખવાડિયા માટે 13.50 લાખ ટન ખાંડનો ક્વૉટા જાહેર કર્યો છે. આ અગાઉ પ્રથમ પખવાડિયા માટે 13 લાખ ટનનો ક્વૉટા ફાળવ્યો હતો. બીજા પખવાડિયામાં તેના કરતાં પણ વધારે ખાંડની ફાળવણી કરીને સરકારે તહેવારોમાં સાકરના ભાવ કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. સાકરના ભાવ વધતા જતાં જોઇને કેન્દ્ર સરકારે આ મહિનાથી જ દેશમાં.....