• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર ન કરી શકે : કોર્ટ

વડા પ્રધાન મોદીની ડિગ્રી જાહેર કરવાનો કેસ

અમદાવાદ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના મામલે ગુજરાત હાઈ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ સિંગલ જજની બેન્ચે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેની સામે કેજરીવાલે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે. આ મામલે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ...