અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 16 : સુરતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નમો જનસેવા કલ્યાણ સમિતિ દ્વારા જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય કાર્યક્રમ 17 સપ્ટેમ્બરે સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન રામ ચોક, મોટા વરાછા સ્થિત કિરણ હૉસ્પિટલ-2 ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં....