• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

મહાયુદ્ધના ભણકારા ! અમેરિકા-ઈઝરાયલ અને આઠ અરબ દેશોની ગુપ્ત બેઠક

જર્મનીમાં યોજાઈ તમામ આઠ દેશના સેનાવડાઓની ચર્ચા

નવી દિલ્હી, તા. 16: ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને હુતી હુમલાઓના વધતા જોખમ વચ્ચે અમેરિકા, ઈઝરાયલ અને આઠ અરબ દેશોના સૈન્ય પ્રમુખોની એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક જર્મનીમાં યોજાઈ છે. ગત અઠવાડિયે મળેલી આ ગુપ્ત બેઠકમાં મધ્ય-પૂર્વમાં સુરક્ષા સહયોગ વધારવા અને વર્તમાન કટોકટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠકનું આયોજન...