અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : દેશની
અગ્રણી ચા બ્રાન્ડ વાઘ બકરી ટી ગ્રુપના ચૅરમૅન પીયૂષભાઈ દેસાઈનું 86 વર્ષની વયે નિધન
થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના
નિધનના સમાચારથી ચા ઉદ્યોગ તેમ જ વ્યાપાર જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી....