નાણાપ્રધાને કહ્યું `વેરાનીતિ પર વ્યાપક ચર્ચા જરૂરી'
નવી દિલ્હી, તા. 16 :
દેશનાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને બુધવારે જણાવ્યું હતું કે, વેરાનીતિ પર સ્વતંત્ર
સંશોધન અને વ્યાપક જાહેર ચર્ચા કરાય, તે જરૂરી છે. નાણાપ્રધાને વેરા વ્યવસાયીઓને પ્રાદેશિક
અને વેરાક્ષેત્રનાં તેમનાં હિતોથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય હિતને પ્રાથમિક્તા આપવાની અપીલ
કરી હતી. બેંગલોરમાં ઈન્ટરનેશનલ ટેક્સ રિસર્ચ એન્ડ એનાલિસિસ ફાઉન્ડેશન દ્વારા નવા દોરની
વેરા વ્યવસ્થા પર....