ઇટલીની લકઝરી બ્રાન્ડ ફેન્ડી સામે સોશિયલ મીડિયામાં આક્રોશ
નવી દિલ્હી તા. 16 (એજન્સીસ): ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ ફેન્ડી નવી હેન્ડબેગની
ડિઝાઇન અને કિંમતને કારણે વિવાદના ફસાઇ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અને યુઝર્સ
દ્વારા નવરાત્રિ બેગ તરીકે ઓળખવામાં આવી રહેલી આ પ્રોડક્ટ પર ભારતીય સંસ્કૃત્તિ અને
કારીગરોની ઉપેક્ષા કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે
ફેન્ડીએ તેના લેટેસ્ટ કલેક્શન....