• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ભ્રષ્ટાચારનો કેસ : કેરલમના પૂર્વ મુખ્ય પ્રધાન વિજયન સામે એફઆઈઆરનો આદેશ

નવી દિલ્હી, તા. 9: કેરળ હાઈકોર્ટે રાજ્યનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા પિનારાઈ વિજયન, તેમના પુત્રી વીણા અને જમાઈ મોહમ્મદ રિયાસ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાનૂન હેઠળ ગુનો દાખલ......