• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

મતદારયાદી શુદ્ધીકરણ સામે મહાસંગ્રામ : પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 9 : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી શુદ્ધિકરણ (એસઆઇઆર)ના મુદે રાજકારણ વધુ આક્રમક અને શાસક-વિપક્ષ વચ્ચે ટકરાવની સ્થિતિએ પહોંચી ગયું છે. ચૂંટણી પંચની ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કાર્યપદ્ધતિ ઉપર સવાલો ઉઠાવી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ એમનું......