• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

માખી મારવા હથોડો નહીં; સરકારને સુપ્રીમ કોર્ટની ટકોર

સીજેપીનાં પ્રદર્શનમાં કડકાઈ ન બતાવવા તાકીદ

નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને ફટકાર લગાવી હતી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા આવતીકાલે શનિવારે થનારા વિરોધ પ્રદર્શન વખતે વધુ પડતું કડક વલણ અપનાવવા સામે અદાલતે ચેતવણી આપી હતી. માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો, તેવું ન થવું જોઈએ. કાર્યવાહી એટલી જ.....