રશિયા સાથે ડીઝલ ખરીદીના સોદા બાદ રાષ્ટ્રપતિનાં નિવેદનથી હોબાળો
વોશિંગ્ટન, તા. 11 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં એક નવાં નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, ત્યારે ટ્રમ્પે રશિયા સાથે મોટાપાયે ડીઝલ પુરવઠા માટે કરાર કર્યા છે. યુક્રેને આ સોદાનો સખત વિરોધ નોંધાવતાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરી સીધું.....