રિયાધમાં હુતીઓએ મિસાઈલ દાગી : 300થી વધુ ઘાયલ : ટ્રમ્પની બદલાની ધમકી
રિયાધ, તા. 11 : સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુતીઓના મોટા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 309થી વધુ ઘાયલ થયા હતા. સાઉદી અરેબિયન સિવિલ એવીએશન ઓથોરિટી (સીએસીએ)એ હુમલાના મૃત્યુ આંકને.....