• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

યુદ્ધવિરામ માટે હૂથીને સાઉદીએ ચૂકવ્યા 1 અબજ ડૉલર ?

પાકિસ્તાન, સાઉદી, ઈરાન અને હૂથી વચ્ચે કંઈક રંધાયું : સાઉદીના રક્ષા પ્રધાન ખુદ વિમાનમાં નાણાં લઈને ગયા હતા તહેરાન 

નવી દિલ્હી, તા. 28 : સાઉદી અરબે યમનનાં હૂથી વિદ્રોહી જૂથ સાથે યુદ્ધવિરામ અને પોતાના ઉપર થઈ રહેલા હુમલાઓ રોકવા માટે કથિત રીતે 1 અબજ ડોલર આપવાની ઓફર કરી હોવાની ચોંકાવનારી જાણકારી સામે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ