નવી દિલ્હી, તા. 2 : સંસદના સંવિધાન સદનના સેન્ટ્રલ હૉલમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમના ચિત્ર પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય પ્રધાનો, સાંસદો તથા અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા યુવા વિદ્યાર્થીઓને સંબોધિત......