• મંગળવાર, 03 નવેમ્બર, 2026

રાજસ્થાનમાં વીજકરંટ લાગતાં આઠ મજૂરોનાં કરુણ મોત

રોષભેર ગામલોકોનાં ધરણા, 15-15 લાખની સહાય

જયપુર, તા. 2 : રાજસ્થાનનાં ઝુંઝુનુમાં સોમવારે સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં રસ્તો બનાવી રહેલા આઠ મજુરોનાં વીજકરંટ લાગતાં મોત થઈ ગયાં હતાં. આ ઘટનાથી રેષે ભરાયેલા ગામલોકોએ ધરણાં શરૂ કરી દીધાં હતાં. આખરે મૃતકોના પરિવારોને વળતર અને નોકરીની ખાતરી મળતાં સાંજે પાંચ વાગ્યે ધરણાં ખતમ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ