§ 1127 દિવસના લાંબા ઇંતઝાર પછી ફરી આ સન્માન હાંસલ કર્યું
દુબઇ,
તા.15 : ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર
મીડલઓર્ડર બેટસમેન શ્રેયસ અય્યર માર્ચ મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ જાહેર
થયો છે. શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી વન ડે ટૂર્નામેન્ટમાં સર્વાધિક 243
રન બનાવ્યા હતા. આ પુરસ્કારની દોડમાં તેણે ન્યુઝીલેન્ડના બે
ક્રિકેટર રચિન રવીન્દ્ર અને જેકોબ….