ભારતીય ઇલેવનમાં સંજુ સેમસનના સમાવેશની સંભાવના
બ્રિસબેન, તા.7:
વિદેશી ધરતી પર વધુ એક શ્રેણી જીતવાની કગાર પર ઉભેલી ટીમ ઇન્ડિયા શનિવારે અહીં પાંચમા
અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં પોતાની બેટિંગ નબળાઈ દૂર કરી ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી
વિજયની કોશિશ કરશે. પાંચ મેચની શ્રેણીમાં સૂર્યકુમાર યાદવની ટીમ 2-1ની અપરાજિત સરસાઇથી
આગળ ચાલી રહી…..