• રવિવાર, 14 એપ્રિલ, 2024

સાતમી વાર 180 ઉપવાસ કરનારા આચાર્ય હંસરત્નસૂરિશ્વરજીને અક્ષય કુમારે પારણાં કરાવ્યાં  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : દિવ્ય તપસ્વી સમિતિ દ્વારા મુંબઈ જૈન સંઘના સહકારથી યોજવામાં આવેલા કાર્યક્રમમાં આચાર્ય ભગવંત હંસરત્ન સૂરિશ્વરજી મહારાજના 180 ઉપવાસના પારણા બૉલીવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા અક્ષયકુમારે કરાવ્યા હતા. `સંઘ'ના કન્વીનર નીતિન વોરાએ જણાવ્યું હતું કે, આચાર્ય હંસરત્નસૂરિશ્વરજી મહારાજાએ 11 વર્ષમાં 100મી વાર અને સતત 30 ઉપવાસ અને સાતમી વાર 180 ઉપવાસ કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ