• સોમવાર, 06 મે, 2024

વિપક્ષના `ઇન્ડિયા'નું શક્તિપ્રદર્શન : નિશાને મોદી

14 દળના નેતાઓ રાંચી રૅલીમાં ઉમટયા, લોકતંત્ર બચાવવા આહ્વાન : મોંઘવારી, ગરીબી, જુમલાબાજી મુદ્દે પ્રહાર

રાંચી, તા.21 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલાં ચૂંટણી પ્રચાર અંતર્ગત રવિવારે ઝારખંડના રાંચી ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા શક્તિ પ્રદર્શન સમાન `ઉલગુલાન ન્યાય' નામથી મહારેલી યોજાઈ....