અલ્ગોરિધમ અને નિયમો મુદ્દે વાતચીત માટે મેટાની ગ્લોબલ ટીમ ભારતમાં
નવી દિલ્હી, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવવા અને પ્લેટફોર્મ
ઉપર વાંધાજનક સામગ્રી ફેલાતી હોવા મુદ્દે મેટાની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી.
ગુરુવારે પણ મેટા સંબંધિત વિવાદ યથાવત્ રહ્યો હતો. મેટાની ગ્લોબલ ટીમે ભારતીય કાયદાનું
પાલન કરવા મામલે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં અલ્ગોરિધમ અને....