• બુધવાર, 01 મે, 2024

મલેશિયન પામતેલ વાયદો બીજા દિવસે તૂટયો  

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 17 : હરીફ ખાદ્યતેલોના ભાવમાં સ્પર્ધાથી મલેશિયન પામતેલ વાયદો સતત ચોથા દિવસે ઘટીને સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મલેશિયામાં પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટમાં બુધવારે 87 રીંગીટ સુધી તૂટતા 4 હજારની સપાટી ગુમાવ્યા પછી સાધારણ સુધારો આવતા અંતે 60 રીંગીટ ઘટીને 4014ની સપાટીએ.....