યુરોપમાં ખરીદી સાથે શરૂઆત
હૉંગકૉંગ, તા. 17 (એજન્સીસ) : મંગળવારે વિસ્તૃત વેચવાલી બાદ બુધવારે એશિયા પેસિફિક બજારોમાં મિશ્ર વલણ હતું. બજારના ખેલાડીઓ જપાન અને સિંગાપુરના પ્રસિદ્ધ થયેલા વેપારના આંકડા ચકાસી રહ્યા છે. સિંગાપુરની ક્રૂડતેલ ઉપરાંતની બાકીની નિકાસ 20.7 ટકા ઘટી હતી. અર્થશાત્રીઓએ નિકાસ સાત ટકા ઘટશે તેવી....