વર્ષ 2024-25માં પણ કઠોળની આયાત ઊંચી રહેવાની ધારણા
નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ) : નાણાવર્ષ 2023-24 દરમિયાન દેશમાં કઠોળની આયાત બમણી વધીને 3.74 અબજ ડૉલરની થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કઠોળના પાક લેવા માટે વિવિધ લાભ આપવા સહિતનાં અનેક પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં સ્થાનિક માગને પહોંચી વળવા માટે કઠોળની મોટા પ્રમાણમાં આયાત....