• બુધવાર, 01 મે, 2024

રાજકોટમાં સોનું રૂ. 75,500ની વિક્રમી સપાટીએ  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 17 : વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ મક્કમ થઇ ગયા છે. જોકે સ્થાનિકમાં કરન્સીના ફેરફારને લીધે ભાવ એકધારા વધી રહ્યા છે. સલામત રોકાણ માટે વૈશ્વિક બજારમાં સોનાની માગ સતત ચાલુ છે અને ચીન રિઝર્વ એકઠી કરી રહ્યો હોવાથી તેજીને બળ મળ્યું છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધ સોનું .....