• ગુરુવાર, 02 મે, 2024

વૈશ્વિક સોનામાં ઉછાળો, સ્થાનિકમાં મજબૂતી   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 18 : મધ્યપૂર્વમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી કટોકટીભરી સ્થિતિ વધુ ઘેરી બની છે અને ડોલર તથા બોન્ડના વળતરમાં નરમાઇ આવવાને લીધે સોનાનો ભાવ ફરીથી ઉંચકાઇને 2400 ડોલર નજીક સરકીને 2383 ડોલર થયો છે. ચાંદીના ભાવ પણ વધતા વધતા 28.45 ડોલર થઇ ચૂક્યાં છે. બીજી તરફ...