• શનિવાર, 26 જુલાઈ, 2025

યુપીઆઈ વ્યવહારોના આધારે જીએસટી નોટિસો સામે વેપારીઓ આક્રમક

મુંબઈ, તા.23 : યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના આધારે જીએસટી નોટિસો ઈસ્યૂ કરવાના સરકારના વલણ સામે વેપારીઓએ જોરદાર વિરોધ નોંધાવી આવતા શુક્રવારે કર્ણાટકમાં હડતાળ પાડવાનું.....