• શનિવાર, 26 જુલાઈ, 2025

સોના-ચાંદીમાં ભારે વધઘટ બાદ નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ પાછલા ચોવીસ કલાકમાં થઇ ચૂકી છે. બન્ને ધાતુઓના ભાવ ગઇકાલે નોંધપાત્ર ઉછળ્યા પછી ગુરુવારે પટકાયા હતા. વેપાર તણાવ હળવો થતાં કિંમતી ધાતુઓમાં વેચવાલી......