નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ): પાછલા સપ્ટેમ્બર મહિનામાં ભારત સ્ટીલનો ચોખ્ખો આયાતકાર દેશ બન્યો હતો અને 6.50 લાખ ટન તૈયાર સ્ટીલની આયાત થઈ હોવાનું સરકારના કાચા આંકડામાં જણાવવામાં આવ્યું છે. જોકે, વાર્ષિક ધોરણે તૈયાર સ્ટીલની આયાત 36.3 ટકા ઘટી હોવાનું સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું…..