યુકેના વડા પ્રધાન ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે
મુંબઈ, તા. 8
(એજન્સીસ) : ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે
આજે આવી પહોંચેલા કૈર સ્ટારમેરે જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર
(ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ-એફટીએ)નો અમલ સંપૂર્ણ માનવશક્તિ સાથે અને શક્ય એટલી ઝડપે શરૂ
થાય તેવું હું ઈચ્છું છું. આજે યુકેના વડા પ્રધાન સ્ટારમેર સાથે 125 કરતાં વધારે લોકોનું…..