અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 : કિંમતી ધાતુઓની તેજીને બ્રેક લાગી છે અલબત્ત ભાવ રેકોર્ડબ્રેક ઉંચી સપાટીની નજીક જ ચાલી રહ્યા છે. ઇઝરાયલ અને હમાસે યુધ્ધવિરામની જાહેરાત કરતા સોનાની તેજી અટકી છે. સોનું ગઇકાલે 4059 ડોલરની ટોચની સપાટી બનાવી આવ્યું છે. સોનું ગુરુવારે 4047 ડોલર.....