• રવિવાર, 02 નવેમ્બર, 2025

શિલ્પા શિંદે ફરી ‘અંગુરીભાભી’ નહીં બને

ટીવીની અભિનેત્રી શિલ્પા શિંદે અંગત જીવનની સાથે વ્યવસાયિક કારણોસર પણ ચર્ચામાં છે. ભાભીજી ઘર પર હૈમાં અંગુરીભાભીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થનારી શિલ્પા નવ વર્ષ બાદ આ પાત્રમાં પુનરાગમન કરવાની હોવાના સમાચાર વાયરલ થતાં ચાહકો ખુશ.....