• રવિવાર, 02 નવેમ્બર, 2025

‘હક’ના દિલ તોડ ગયા ગીતમાં હૃદયભંગની વેદના

ઈમરાન હાશ્મી અને યામી ગૌતમ ધાર અભિનિત ફિલ્મ હકના દિલ તોડ ગયા ગીતમાં હૃદયભંગની વેદના ચોટડૂક વ્યક્ત થાય છે. વિશાલ મિશ્રાના સંગીતમાં દિલ તૂટવાનું દર્દ ઊભરી આવે છે. ગીતકાર કૌશલ કિશોરે વિરહની વેદનાને.....