• બુધવાર, 22 મે, 2024

જપ્તીની કાર્યવાહીમાં મહારાષ્ટ્રનો ચોથો ક્રમાંક  

મુંબઈ, તા. 16 : લોકસભા ચૂંટણીને જોતા પહેલી માર્ચથી કરવામાં આવેલી કાર્યવાહીમાં દેશભરમાંથી અત્યાર સુધીમાં રૂા. 4657 કરોડ રૂપિયાની વિવિધ વસ્તુઓ, સામ્રગી તેમ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી સોમવારે ચૂંટણી પંચે આપી હતી. જેમાં રૂા. 2069 કરોડ રૂપિયાના કૈફી દ્રવ્યોનો સમાવેશ....

ઇ-પેપરના નવા શુલ્ક