ગામના લોકો મારુતિ નામની ગાડી પણ લેતા નથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : દેશભરમાં આજે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે. લોકો હનુમાનના મંદિરે જઈ પૂજા-અર્ચના કરતા હોય છે. પણ મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં હનુમાનજીની પૂજા થતી નથી. આટલું ઓછું હોય તેમ ગામવાસીઓ મારુતિ નામની કાર...