• સોમવાર, 06 મે, 2024

મલાડ, કાંદિવલીમાં ગોયલને પ્રચંડ પ્રતિસાદ

જનસભા હૉલની સાથે ગ્રાઉન્ડમાં યોજવી પડી

મુંબઈ, તા. 23 : કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારમાં મહાયુતિના ઉમેદવાર પીયૂષ ગોયલને લોકોના જબરજસ્ત પ્રતિસાદનું શ્રેષ્ઠ ઉદાહરણ કાંદિવલી પૂર્વ મતવિસ્તારના મલાડ પૂર્વમાં જોવા મળ્યું. મલાડ હીરા બજારના સભાગારમાં એક બેઠકનું આયોજન કરવામાં...