• સોમવાર, 06 મે, 2024

એક લાખથી વધુ વૃક્ષોની કરાશે છટણી

પાલિકાએ 23,334 ઝાડોની ડાળખીઓને કાપવાની કામગીરી પૂર્ણ કરી 

મુંબઈ, તા. 23 : ચોમાસાની ઋતુની તૈયારીના ભાગરૂપે મુંબઈ પાલિકાએ વિશાળ અને ભયજનક 23,334 વૃક્ષોની છટણીની કામગીરી પૂર્ણ કરી છે. ચોમાસા પહેલા પાલિકાએ સરકારી અને ખાનગી સંસ્થાઓને એમના પરિસરમાં આવેલા ભયજનક વૃક્ષો તથા એમની ડાળખીઓને કાપવા...