મુંબઈ, તા. 14 : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટો પક્ષ બન્યો હોવાથી વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપના નેતાની વરણી થઈ છે. રાહુલ નાર્વેકર ફરી એકવાર વિધાનસભા અધ્યક્ષ બન્યા છે. તેમના વિરોધમાં એક પણ અરજી નહીં થવાથી તેઓ સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યા છે. જોકે, એ પછી હવે વિધાનસભાના ઉપાધ્યક્ષપદ....