મુંબઈ, તા. 14 : પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ભારતની સૌથી આઇકોનિક અધેસિવ બ્રાન્ડ ફેવિકોલે મરોલ નાકા મેટ્રો સ્ટેશનનું નામ બદલીને ફેવિકોલ મરોલ નાકા કર્યાની આજે જાહેરાત કરી હતી. આ પહેલા ન કેવળ શહેર સાથે બ્રાન્ડના ઊંડે સુધી મૂળિયાં ધરાવતા જોડાણને દર્શાવે છે, પરંતુ તેના દૂરદૃષ્ટા સ્થાપક સ્વ. બલવંતરાય કલ્યાણજી....