§ શાળાઓનું વાર્ષિક ટાઈમટેબલ ખોરવાશે
મુંબઈ, તા. 14 : આ વખતે
સ્કૂલોનું વાર્ષિક ટાઈમટેબલ ખોરવાય એવી શક્યતા છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં
શિક્ષણ વિભાગે પહેલા ધોરણથી નવમા ધોરણ સુધીની વાર્ષિક પરીક્ષાઓ એપ્રિલની આખરમાં લેવાની
સૂચના આપી છે. જોકે, શિક્ષકો અને વાલીઓ દ્વારા પરીક્ષાઓ અગાઉના સમયપત્રક મુજબ જ લેવાની
માગણી....