• શનિવાર, 19 એપ્રિલ, 2025

કાંદા ઉપર નિકાસ ડયૂટીથી મહારાષ્ટ્રના ખેડૂતોમાં ભારે નારાજગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં કાંદાના મુદ્દે રાજકારણમાં ગરમાટો આવવાની શરૂઆત થઈ છે. શાસક `મહાયુતિ'ના ઘટક પક્ષ રાષ્ટ્રવાદીના બે વિધાનસભ્યો છગન ભુજબળ અને દિલીપ બાકરએ એક્સપોર્ટ ડયૂટીને કારણે કાંદાની કિંમતો ઘટી રહી છે અને તેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે કાંદા ઉત્પાદકો ખેડૂતોની સમસ્યા વિશે કેન્દ્ર સરકાર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ