• શુક્રવાર, 09 મે, 2025

પાર્લામાં જૈન મંદિરના તોડકામના વિરોધમાં આજે અહિંસક રૅલી

તોડકામ બદલ પાલિકા માફી માગે એવી માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : વિલે પાર્લા (પૂર્વ)માં દિગમ્બર જૈન મંદિર તોડી પાડવાના વિરોધમાં 19મી એપ્રિલે સવારે 9.30 વાગે અહિંસક રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલી કાંબળી વાડીથી  શરૂ થઈને નેહરુ રોડ, આર.કે. હોટેલ, તેજપાલ રોડ, હનુમાન રોડ, મહાત્મા ગાંધી રોડ, શાહજી રાણે રોડ......

ઇ-પેપરના નવા શુલ્ક