ઘાટકોપરમાં રમતના મેદાન માટેના પ્લૉટ ઉપરના કમ્યુનિટી હૉલને તોડવાનો આદેશ કોર્ટને ગેરમાર્ગે દોરનારા વકીલ સામે કાર્યવાહી કરવા બાર કાઉન્સિલને સૂચના
મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : ઘાટકોપરમાં મેદાન માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ પર ગેરકાયદે બનાવેલા કમ્યુનિટી હૉલને ધરાશાયી કરવાનો આદેશ આપતાં મુંબઈ હાઈ કોર્ટે કહ્યું હતું કે ગેરકાયદે નિર્માણકાર્ય શહેરના આયોજનબદ્ધ વિકાસને જોખમમાં....