• રવિવાર, 01 જૂન, 2025

બોરીવલી નેશનલ પાર્કનું જંગલ થઈ રહ્યું છે ક્ષીણ

મુંબઈ, તા. 16  : બોરીવલીસ્થિત સંજય ગાંધી નેશનલ પાર્કના જંગલ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક હોવાનું સંશોધનમાં સ્પષ્ટ થયું છે. પુણે યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રવીન્દ્ર મેઢે અને તેમના વિદ્યાર્થી ચૈતન્ય કોળેકરે ‘અસેસિંગ ફૉરેસ્ટ હેલ્થ અૉફ સંજય ગાંધી નેશનલ પાર્ક’ અભ્યાસ.....