• રવિવાર, 01 જૂન, 2025

મઝગાંવ ડૉક શિપબીલ્ડર્સનો ભાવ રેકોર્ડ ઊંચા લેવલે

માર્કેટકૅપ રૂા. 1.42 લાખ કરોડ કરતાં વધારે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : જાહેર ક્ષેત્રની ડિફેન્સ સેક્ટરની અગ્રણી કંપની મઝગાંવ ડૉક શિપબીલ્ડર્સનો ભાવ આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 3579ના રેકોર્ડ ઊંચા લેવલે.......